Skip to main content

Posts

Hindi Funny Satuts

भारतीय सीरियल के अनुसार तो अगर 'दिया' बुझ गया तो पति 'लुडक' गया.. और 'पूजा' की थाली गिर गई मतलब पति का 'एक्सीडेंट' हो गया...
Recent posts

ગુજરાતી કહેવતો

દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે..... જળ, જમીન અને જોરુ એ ત્રણ કજીયાના છોરું.....

Gujarati Suvichar

સપના ભલે સુકા હોય , પાણી તો રોજ તાજું છાંટવાનું..... સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...

HINDI MOTIVATIONAL STATUS

मंजिल पाना तो दूर की बात है.......अगर गुरुर में रहोंगे तो रास्ता भी नहीं देख पाओंगे.... जिस दिन आपने अपनी सोच बड़ी कर ली......उस दिन बड़े बड़े लोग आपके बारेमे सोचना शुरू कर देंगे....

Gujarati Love

જીવનમાં લાખો દુઃખ પડે તો પણ મુખને હસવજો કોઈ લાખો રૂપિયા ચરણે ધારે તો ઠોકર મારી ઠુંકરાવજો પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગી ભર નીભાવજો..

English Romantic Status

I Want To Hold Your Hand, Laugh At Your Jokes, Walk By Your Side,Snuggle On The Couch, Look Into Your Eyes, Talk About Whatever And Kiss Your Lips Every Single Day... Some Times I Can't See Myself, When I'm With You..I Can Only Just See You.. 

Gujarati Friendship Status

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે.... ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.....