Skip to main content

Gujarati Funny Status

  • ભગવાન તારી બનાવેલી દુનિયા માં અવનવા માલો........
    હવે તો એક આલો......

  • KeeP ClaM AnD SaY એની મા ને.....

  • તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઈ.....તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઈ.....

  • નથી મારું નામ એને સીમ કાર્ડ માં, ને હું સપના જોઉં છું કે હોય એનું નામ મારા રેશન કાર્ડ માં....

  • લડી લેવું જાય સુધી હૃદયમાં થોડી ગણી "હોપ" હોય, ભલે ને પછી સામે ગમે તેવી મોટી "તોપ" હોય...

  • જિંદગી Whatsaap ના LasT SeeN જેવી છે......

    બધાને પોતાની છુપાવવી છે, અને બીજાની જોવી છે......

  • (1) ક્યાં ટકવું  (2) ક્યાં અટકવું (3) ક્યારે છટકવું,
    આ ત્રણ વસ્તુ આવજી જાય તો, જિંદગી માં ક્યારે લટકવું ના પડે.....

  • પ્રેમ ગરમ ચા છે અને દિલ બિસ્કુટ, વધારે ડુબાશો તો તૂટી જશો.....

  • જ્યારે પાપ નો ઘડો ભરાઈ જાય ત્યારે, ઘડો હટાવીને ડ્રમ મૂકી દેવાનું પરંતુ નાગાઈ નહીં છોડવાની...

  • સ્ટેટ્સ જોઈએ તો માંગી લો, એક માંગશો તો 10 આપીશ....
    સારા ઘરના લાગો છો તો ચોરી ના કરો....

  • પ્રોફાઈલ તો બસ બતાવવા માટે જ છે, નહીતો ધમાલ કરવા માટે તો નામ જ કાફી છે.....

  • મગજ ના હોય તો નહીં દોડવાનું....

  • એન્જીનીર હોય તો એન્જીનીર જોડે લગન ના કરતો, કેમ કે ઘર માં કોઈક કમાવવા વાળું તો જોઈએ..

  • નથી પૈસા કે નથી ડોલર પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઊંચો છે કોલર.... 

  • ડરપોક તો એ છે જે ઓનલાઇન થવાથી ડરે છે, જીગર જોઈએ ભાઈ ટાઇમ વેડફવા માટે....

  • પહેલું સુખ તે જાતે નર્યા, છેલ્લું સુખ તે શાંત જીવે મર્યા...

  • એક અજીબ મીઠાશ હોય છે પતિના લોહીમાં, જોવે મોકો મળે પત્ની પીવે જરૂર છે.

  • વિચારું છું કે માધવી લઉં બધા દોસ્તો ને વીંટી માં, આખરે તો બધા નંગ જ છે ને.....


  •  તારા માટે બધું જ થશે પણ તું નહિ આવે તો કઈ નહિ થાય.... 


  • માણસ ને ગુસ્સો આવે એ “MARD” ની નિશાની છે,
    પણ એ ગુસ્સાને પી જવું એ “
    MARRIED” ની નિશાની છે.....

  • મારી ગર્લફ્રેન્ડ આઈફોન 7 જેવી છે, જે ક્યારેય લોન્ચ નથી થતી...
·         
·         
  • સાંભળ્યું છે ટાઇગર શ્રોફ અને શ્રધ્ધા કપૂર મળે છે ત્યારે વરસાદ થાય છે, તો બંને ને પકડીને મેહસાણા માં લાવો 45 ડીગ્રી તાપમાન છે.....


  • એક શબ્દ છે “તકદીર”.....આનાથી લડીને જોવો, હારી ના જાઓ તો મને કહેજો...


  • ચોકલેટ તો હું એને મોઘા માં મોઘી ખવડાવું, પણ એ ભાવ ખાવામાંથી ઉંચી આવે તો ને....


  • માણસે થોડું મજાકિયા સ્વભાવવાળું બનવું જોઈએ, કારણે કે “સીરીયસ” તો બધા હોસ્પિટલ માં હોય....


  • હરખ નો હિસાબ ના હોય, અને હરખ હોય ત્યાં હિસાબ ના હોય....


  • કૃષ્ણ, તું પણ આવ, દ્દાવો છે મારો આ કળિયુગ ની ગોપીઓ તને પણ ભાવ નહિ આપે...


  • પુરુષ મરચા જેવો તીખો અને તેજ હોય છે......પરંતુ.....સ્ત્રી ગમે તેટલા તીખા મરચાનું પણ અથાણું બનાવી જ દે....


  • દોસ્તો માટે જીવ આપી દઈશ, પણ જીવ લઈશ નહિ, કેમ કે ક્રાઈમ પેટ્રોલ વાળા બહુ જ મારે છે....


  • કઈ કરવું હોત તો જલસા કરો, બાકી પંચાયત તો આખું ગામ કરે છે....


  •  “વા” થી માત્ર શરીરનું એક અંગ પકડાય છે, પરંતુ “પરણ-વા” થી આખો માણસ પકડાઈ જાય છે....


  • સ્ટેટસ શું જોવે છે ગાંડી, તને જ મિસ કરું છુ....

  • ખબરદાર આજે કોઈએ 50 ડીગ્રી નો સ્ક્રીનશોટ મોકલ્યો તો......મોબાઇલ માંથી ધુમાડા નીકળે છે....


  •  ટચ નો જમાનો છે પણ, તપેલી અને પત્ની ગરમ હોય ત્યારે ટચ ના કરાય...


  • ચાની પત્તી અને પતિ બંને ની જીંદગી ઉકાળવામાં જ જાય છે.....એ પણ બૈરાઓ ના હાથે...


  • મમ્મી રોજ કરતા વધારે લાડ લડાવે તો સમજી લેવાનું.......કે આજે માળિયા સાફ કરાવશે...


  • મારી દાદી મને રોજ કહે છે કે બેટા બાયડી એવી લાવજે.......જે ફેસબુક ના વાપરતી હોય...


  • ગમે તેટલું અંગ્રેજી શીખી લો પણ કુતરું વાંહે પડે તો......હઇડ........હઇડ.....જ કરવું પડે.....


  • જરૂરી નથી કે આકાશ માં ઉડતા ગ્રહ જ નડે, ક્યારેકનીચે ફરતા નંગ પણ નડતા હોય છે...


  • પરણેલો પુરુષ માટે “ઘરબાર” જ બધું જ હોય....એટલે તો એ “ઘર” માં હોય અથવા બીયર ના “બાર” માં હોય...


  • હું તારી હાર્ડડિસ્ક ને તું મારી રેમ, તને કરું છુ હું એરર વગરનો પ્રેમ....

  • આજકાલ સાતમા ધોરણના છોકરાઓ નું સેટિંગ છે...અને એક અમે હતા કે...

    ટાયર ફેરવવા માંથી જ નવરા નોતા થતા....

  • પગલી.....જો તું રાસ રમવા આવે તો....વીઘો વેચી ને કીર્તીદાન ગઢવી ને બોલાવું....

  • કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નીકળે, તમે જેને ચાહો એ તમારા ન નીકળે....

Comments

Popular posts from this blog

Gujarati Suvichar

સપના ભલે સુકા હોય , પાણી તો રોજ તાજું છાંટવાનું..... સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...

Kiss Status

Kissing Is Like Drinking Salted Water, You Drink And Your Thirst Increases... If Only I Could Kiss And Tell You How Much I Love You, We Would Be Kissing For A Lifetime.....