- કવિ : દોસ્ત, એવી ચા પીવડાવ કે રોમે રોમે દીવા થઈ જાય !
ચાવાળો : સાહેબ, ચા માં દૂધ નાખું કે તેલ?
- હરસિધ્ધ : સરકાર નો નવો નિયમ , જેમનો મોબાઈલ 2 MEGA PIXEL કરતા ઓછો હોય તેમને ગરીબી રેખ નીચે ગણાવા।..
- ટીચર : બંટી તું ક્લાસ માં કેમ ઊંઘે છે?
બંટી : મેડમ, તમારો અવાજ ખૂબ જ સરસ છે, હું તેને સાંભળીને સુઈ જાઉં છું.....
ટીચર : તો અન્ય લોકોને ઊંઘ કેમ નથી આવતી?
બંટી : કારણ કે તેઓ તમને સાંભળતા જ નથી.....
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª
ª
- ટીચર : "मुन्नी कपडे पहन चुकी थी"
આ વાક્ય ને ગુજરાતી માં બોલો
દેવો : એની માને બહુ મોડા પડ્યા।...
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- કાઠીયાવાડ માં એક બાપુ ની ઓફિસ મહેમમાં આવ્યા।..
તો બાપુ એ બંદૂક લઈને બહાર નીકળી 2 ભડાકા કાર્ય।....
મહેમાન : બાપુ, કેમ ભડાકા કાર્ય ?
બાપુ : ઈ તો ચા વાળા ને 2 ચા કીધી.....
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બે દારૂડિયા ધાબા પર સુવા ગયા, અચાનક વરસાદ પાડવા લાગ્યો.....
એક બોલ્યો।.."ચાલ ભાઈ નીચે જતા રહીયે વાદળ માં કાણા પડી ગયા લાગે છે.....
એટલા માં વીજળી ચમકી
બીજો બોલ્યો : શાંતિ રાખ વેલ્ડિંગ વાળા આવી ગયા છે...
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- છોકરો :તમે છોકરીયો આટલી સુંદર શા માટે છો?
છોકરી :કારણ કે ભાગવાને અમને પોતાના હાથ થી બનાવ્યા છે
છોકરો :તો અમને શું internet પર થી download કરેલા છે ?
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- અદાલતમાં એક ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો ...
મહિલા : જજ સાહેબ મારે મારા પતિ પાસેથી બીજું કઈ નથી જોઇતું,
બસ જે હાલતમાં હું તેમને મળી, બસ એ જ હાલતમાં પછી મૂકી દે એટલી જ ઈચ્છા છે માર.....
જજ :તમે કઈ હાલતમાં મળ્યા હતા તેમને ?
મહિલા :વધવાની
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- પતિ (પિયર ગયેલી પત્નીને): 10 દિવસ
થઈ ગયા તને પિયર ગયે. મારી યાદ જ નથી આવતી તને? . .
પત્ની: હોતું હશે એવું તે કઈં? મને તો ચારેય બાજુ બસ તમે જ દેખાઓ છો. ચાની પત્નીમાં, તુવેરની દાળમાં, ચોખાના દાણામાં અને ઘઉંના લોટમાં, બધે બસ તમે જ દેખાઓ છો. . .
પતિ વિચારવા લાગ્યો. "સાલુ, હું તો ધણી છું કે ધનેરું?
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- છોકરો :hey give me raw beetle nut with one hundred thirty five
medium lime, parcel with rubber band.
છોકરી :Wow કેટલું જોરદાર English બોલે છે ?
શું માંગ્યું તે ?
છોકરો :માવો. માવો...ગાંડી ૧૩૫ નો...
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બાપુ :આ ટામેટા કેમ આપ્યા ?
શાકવાળી :૨૦ ના ૫૦૦
બાપુ :તો હાલો ગણવા માંડો.
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બાપુનો અકસ્માત થયો. ડોક્ટર :”ટાંકા લેવા પડશે”
બાપુ :કેટલા રૂપિયા થશે ?
ડોક્ટર :”૩૦૦૦”
બાપુ :”નાવરીના ટકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- પોલીસ :”અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે”
બાપુ :”હે ????”
થોડી વાર વિચાર્યું પછી.....”તો હાલો ગરબા ચાલુ કરો “
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બાપુએ
પહેલીવાર પોતાની ગર્લફ્રેન્ડના ખભે હાથ મુક્યો
અને હળવેથી બોલ્યા, “I love you”
ગર્લફ્રેન્ડ :”જોર સે બોલો”
બાપુ :”જય માતા જી”
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- પત્ની :અરે સાભળ્યું છે કે પુરુષ મરે તો તેને
સ્વર્ગમાં અપ્સરા મળે છે. તો સ્ત્રી ને શું મળે ?
પતિ :વાંદરું મળે, વાંદરું...
પત્ની(નિસાસા લેતી) :આ તો ખોટી વાત થઈને !
પુરુષોને અહિયાં પણ અપ્સરા અને ત્યાં પણ અપ્સરા !
અમારે તો અહિયાં પણ વાંદરું અને ત્યાં પણ વાંદરું ???
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- પિતા :તારા કેટલા ટકા આવ્યા ?
પુત્ર :નાપાસ
પિતા :બાજુ વાળી છોકરી ના
પુત્ર :૯૦%
પિતા :જો એને ડોફા ....
પુત્ર :એને જોવામાં માં જ નાપાસ થયો
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બાપુ :અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને, ભાભી નું નામ શું છે ?
બીજા બાપુ :”ગૂગલ બા”
બાપુ :કેમ લ્યા આવું નામ ?
બીજા બાપુ :પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- બાપુ હોટલ મેનેજર ગુસ્સેથી :આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ,
એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો ?
હોટલ મનેજર :ખમ્મા બાપુ ખમ્મા “રૂમ તો જોવાનો બાકી છે આતો લીફ્ટ છે”
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- ઈન્ટરવ્યું લેનાર : તમારું નામ શું છે..?
જીગો : વિજય દીનાનાથ ચૌહાણ....
ઈન્ટરવ્યું લેનાર : પણ તમારી માર્કશીટ માં તો "જીગ્નેશ પટેલ" લખેલું છે...
જીગો : તો તારી માં ફડાવવા પૂછે છે ટોપા...
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- પતિ વાળ કપાવીને ઘરે આવ્યો.
પતિ : જોયું ડાર્લિંગ, હું લાગુ છું ને હવે તારા કરતા પણ 10 વર્ષ નાનો..?
પત્ની : આખેઆખો ટકો જ કરાવી નાખવો તો ને, હમણાં જ જન્મ્યો હોય એમ લાગત...
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- કનું અને મનું એકદમ મસ્ત મૂડ માં હોટેલ થી મઝાનું જમીને બહાર નીકળતા હતા....
એટલા માં
સામેથી બે સ્ત્રીઓને આવતી જોઈ કનું બોલ્યો : હે ભગવાન, આ મારી પત્ની અને પ્રેમિકા બંને એક સાથે આવી રહ્યા છે...!!!!
સંભાળતા જ માનું બોલ્યો : મઝાક ના કર યાર, આ તો મારી પત્ની અને પ્રેમિકા છે....
ª ª ª ª ગુજરાતી જોક્સ ª ª ª ª
- ટીચર : સૌથી વધુ નશીલું સુ હોય છે..?
સ્ટુડંટ : પુસ્તક...
ટીચર : એ કેવી રીતે...?
સ્ટુડંટ : હાથ માં લેતા જ ઉંઘ આવવા લાગે છે....
Comments
Post a Comment