Skip to main content

Gujarati Sad Status :

  • જીભ પર થયેલી ઇજા જલ્દી મટી જાય છે, જયારે જીભ થી થયેલી ઇજા ક્યારે મટતી નથી.

  • સપના સાચા કરવા માટે  ખરા સમયે જાગી જવું જરૂરી છે.


  • જીભ "તોતડી" હશે તો ચાલશે, પરંતુ "તોછડી" હશે તો નહીં ચાલે

  • જિંદગી બદલવા માટે લડવું પડે છે, અને જિંદગી સરળ કરવા માટે એને સમજવી પડે છે.

  • મંજિલ સુધી પહોંચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવું પડે છે.

  • એક આંગણું આપો આખું આભ નહીં માગું

  • એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહીં

  • જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે, જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાગશે

  • ભૂલો ને આવતી રોકવા માટે બારણા બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે?

  • કાગળો ને પિન મરીયે તો જોડાઈ જાય, પરંતુ માણસો ને પિન મરીયે તો જુદા થાય.



  • રમત રમાડતા માણસ ગમી જાય ને, ગમતા માણસ જ રમાડી જાય...


  • એકલું ચાલવું અઘરુ નથી પણ, કોઈની સાથે ચાલ્યા હોય અને ત્યાંથી એકલા પાછા ફરવું એ અઘરુ છે....

  • ખોટા પ્રેમ નો અનુભવ જ સાચા પ્રેમ ની કિંમત સમજાવે છે....

  • અંધારું જ જ્યાં આપણું હોય, ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે...

  • કેટલી આશ્ચર્ય ની વાત છે કે, લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા..

  • કાંચ અને સબંધ બંને ખૂબ જ નાજુક હોય છે...પણ બંને માં ફરક માત્ર એટલો જ છે કે, કાંચ ભૂલથી તૂટે છે અને સબંધ ખોટા અહમથી...



  • અજાણ્યું ક્યાં કોઈ રહ્યું છે અહીંયા, કોઈ નિઃશ્વાર્થ તો કોઈ સ્વાર્થ માટે ઓળખાણ કાઢી જ લે છે....


  • સાચો પ્રેમ હંમેશા ખોટી વ્યક્તિ સાથે થાય છે, જ્યારે સાચા વ્યક્તિ સાથે થાય છે ત્યારે સમય ખોટ હોય છે....

  • જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મો નું ફળ મળ્યું છે. અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે.

  • માણસ જ્યારે પોતાની જીભને ચાબુકની જેમ વાપરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો એક કઠોર શબ્દ બીજા માણસને કેટલો ઊંડો જખ્મ આપી દે છે.

  • સલાહ અને મદદ......કોઈને આપી હોય તો ભૂલી જવી, પણ જો લીધી હોય તો ક્યારેય ન ભુલાવી.


  • જીવન માં જે વાત ભૂક્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.

  • તકલિફ તો હજારો છે દુનિયામાં, બસ કોઈ આપણું વ્યક્તિ નજર અંદાજ કરે તો સહન નથી થતું.


  • ગરીબને ઓછું પડે છે, એટલે એ દુઃખી છે, અને ધનવાનો ને વધારે જોઈએ છે એટલે એ દુઃખી છે...

  • નાના પથ્થરો નું ધ્યાન રાખજો, ઠોકર ક્યારેય પર્વત થી નથી લાગતી।..

  • ભૂતકાળ માં મેં જે આંસુ પડ્યા હતા એ અત્યારે યાદ કરું છું તો હસવું આવે છે, પરંતુ મને એ ખબર નહોંતી કે ભૂતકાળ માં આપણે જે હસ્યાં હતા એ યાદ કરવાથી આંસુ આવી જશે.

  • મેં તને નફરત એટલા માટે કરી, જો ના કરી હોત તો મને તારી જોડે પ્રેમ થઈ જાત.

  • દેખાય છે ? મારી આંખો માં તેજ છે, બસ એજ તારી યાદો નો ભેજ છે....

  • સજા તું કરે છે તો પણ ઘવાઈ હું જાઉં છું, કાજળ તું લગાવે છે અને અંજાઈ હું જાઉં છું....

  • શું એવું નથી થઈ શકાતું ? હું પ્રેમ માંગુ ને તું ગળે લગાવીને બોલે।.."બીજું કઈ"...

  • હું ક્યાં કહું છું મારી આંખે ઊંઘ ચડી છે ?
    પણ એની બેવફાઇથી આ અસર પડી છે...
    જિંદગીના બધા રસ્તા સુમસામ કરી બેઠી છું.
    મને તો મારીજ મહોબ્બત માથે પડી છે...

  • ગઝબ ની દુનિયા દેખી લોકો ની આ જમાના માં...
    જીવતાને પાળવા માં....અને.....મરેલાને ઉઠાવવા માં....

  • કોઈપણ સબંધ વિશ્વાસ કરતા વધુ એકબીજાની સમજણ પર ટાંકેલો હોય છે....

  • જે બાંધવાથી બંધાય, અને તોડવાથી તૂટી જાય એનું નામ "બંધન"
    જે આપમેળે બંધાય જાય, અને જીવનભર ના તૂટે એનું નામ "સબંધ"

  • કલમ હાથમાં લીધી ત્યાં એક આંસુ આવ્યું, આગળ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીયે ક્યાંથી કાગળ...

  • નિર્દોષ લાગણીઓ ત્યાં જ નામી જાય છે, નસીબમાં નથી હોતું એ જ ગમી જાય છે....

  • રીઢા થઇ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે...
    તો પણ હજારો વાત તૂટેલું આ દિલ, લાગણીઓ જ  માગે છે....

  • શ્વાસો નું તૂટી જવું તો આસાન છે...મિત્રો.....જયારે પોતાને યાદ કરવાનું છોડી દે....તેને મોત કહે છે...

  • શમી જાય છે બધી પીડા અળગા થવાની તુજથી, જ્યારે કોઈ આવી કહે છે એ હજુ તને યાદ કરે છે....

  • સુખી થવા, આખી જીંદગી દુઃખી થાય એનું નામ માણસ....

  • અનેક નામો આજે ગુમ થાય એક નામ ની પાછળ,
    આમારું તો ચાલો સમજ્યા તમે પણ બદનામ થયા આ પ્રેમ ની પાછળ....

  • મને નથી ખબર કે તમારા જીવનમાં "હું ખાસ છું કે નથી", પણ એવી આશા છે કે જયારે હું મરું તો એ સમયે તમારી આંખોમાં "આંસુ" હોય અને તમે મને કહેતા હોય "ઉઠને યાર મઝાક ના કર"

Comments

Popular posts from this blog

Gujarati Suvichar

સપના ભલે સુકા હોય , પાણી તો રોજ તાજું છાંટવાનું..... સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...

Gujarati Friendship Status

આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે.... ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.....

Kiss Status

Kissing Is Like Drinking Salted Water, You Drink And Your Thirst Increases... If Only I Could Kiss And Tell You How Much I Love You, We Would Be Kissing For A Lifetime.....