- એક ઇન્ટરવ્યુંમાં પત્રકારે એક દારૂડીયાને પૂછ્યું કે
તમને લાગે છે કે "ડીજીટલ ઇન્ડિયા" સફળ થશે...?
દારૂડિયો : જે દિવસે હું "ફ્લીપ કાર્ટ" પર દારૂની બોટલ ખરીદી સકું અને પીધા પછી ખાલી બોટલ "OLX" પર વાચી શકું ત્યારે માનવાનું કે "ડીજીટલ ઇન્ડિયા" સફળ છે....
- જરૂરી નથી કે થાંભલા સાથે ભટકાય એ દારૂડિયો જ હોઈ....
ટ્વીટરીયો.........ફેસબુકીયો........વોટ્સપીયો.....પણ હોઈ શકે......
- ટીચર : Whatsapp થી સૌથી મોટો ફાયદો થયો છે...?
સ્ટુડન્ટ : મોઢામાં માવો ભરેલો હોય તો પણ જવાબ આપી શકાય છે....
- કાલે મારા દોસ્ત ના મઠ પર ચકલી ચરકી ગઈ....
એને ઉપર જોઈ ભગવાન નો આભાર માન્યો...
ધન્યવાદ પ્રભુ, સારું છે તમે ગાય, ભેસ નથી ઉડાવતા...
- "રૂપ", "રૂપિયો" ને "રજવાડું" કાલ જતું રહેશે સાહેબ...
પણ ભાવ થી બંધાયેલી "ભાઈબંધી" ભવ-એ-ભવ રહેશે...
તમારી કમજોરી ફક્ત એવા જ માણસ ને કેજો કે તમારી સાથે અડીખમ ઉભા રહે...
કારણ કે....
સબંધમાં વિશ્વાસ અને મોબાઈલમાં નેટવર્ક ના હોય એટલે
લોકો "GAME" રમે છે......
- સુરતી શાયરી ----
ડીલ ની લાગે ટો મેં હું કરું..?
ટાપ બો લાગે ટો મેં હું કરું..?
ટું માંગે તો ચાંડ ટારા ટોરી લાવટ...
પણ ટું બપોરે માંગે ટો મેં હું કરું..?
- અમારો વોચમેન હંમેશા પીધેલો જ રહેતો....
મેં પૂછ્યું તો કહે, સિક્યોરીટી તો ટાઈટ જ હોવી જોઈએ...સાહેબ..
- સારું છે ભારત ની બહાર કોઈ મોટા દેવી દેવતા ના મંદિરો નથી...
નહિ તો ગુજરાતી પત્ની :
"લંડન વાળા માતાજી ની માનતા પૂરી કરવા જવું છે"...
"પેરીસ વાળા બાપ્પા ની માનતા પૂરી કરવા જવું છે"...
"અમેરિકા વાઈટ હાઉસ માં સુરા બાપા ને પગે લાગવું છે"...
"દુબઈ માં દાઉદ બાપુ ની સપ્તાહ માં જવું છે"...
આમ કહી કહી ને આપણી પથારી ફેરવી નાખત....
- જીવનની મઝા જ કૈક અલગ છે...
જો
સસરા કલેકટર હોય....
સાસુ મામલતદાર હોય....
ઘરવાળી તલાટી મંત્રી હોય....
સાળો PSI હોય.....
અને આપની પાસે રેતી ભરવાના 2-3 ખટારા હોય......
- એક માણસ ભગવાન પાસે ગયો અને કહ્યું તમે મહિલાઓને આટલી સુંદર કેમ બનાવી...?
ભગવાન : તું એને પ્રેમ કરી શકે એટલે...
માણસ : અને આટલી મુર્ખ કેમ બનાવી...?
ભગવાન : જેથી એ તને પ્રેમ કરી શકે એટલે....
- પંચાયતની બહાર બોર્ડ માં લખ્યું હતું, અંગુઠો માર્યા પછી અંગુઠાની શાહી ભીંતે લુચાવી નહિ....
નીચે કોઈએ બહુ સરસ વાક્ય લખ્યું..."આ લખેલું વાંચતા આવડતું હોય એ અંગુઠો મારે ખરો...?
Comments
Post a Comment